"Mahadev Investment" "Safal Jivan no Sathi" This name is not just the name of a company or a branch but a name that maintains your trust. Mahadev Investment takes care of all your smallest needs and amenities. Mahadev Investment provides all kinds of facilities to you and our aim is to ensure that you face the least hassle and your work is completed in our backyard.
There are many such works that we make available to you at home. For more information of any kind, you can contact us through our Whatsapp and you can contact us during our office hours across the number given below.
Mahadev Investment is a working place in the investment world that is always at your service. Different types of facilities are provided to you by Mahadev Investment. We provide special care to ensure that these facilities are available to you at home and that your precious time is not wasted. So now we have been given a new title by our esteemed customers which you can see is our logo. "Successful Life Companion", we take care to complete the facilities provided to you by Mahadev Investment very diligently and quickly.
Mahadev Investment occasionally announces festival plans within which you can take advantage of new plans on many festivals like Diwali, Eid, Uttarayan or Holi.
નમસ્કાર...
હાલ ના સમય અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન માત્ર ને માત્ર પૈસા કમાવા પાછળજ ગુમાવતા હોઈ છે. દરેક વ્યક્તિ ને પોતાના જીવન માં એક વિકસીત માનસ થવાની ઈચ્છા હોય જ છે. પણ તેઓ એ ભૂલી જાય છે કે હાલ જીવન ની જડપ જે પ્રમાણે ચાલી રહી છે ત્યારે કોયપણ માણસ ના જીવન નો જરાપણ ભરોસો થાય તેમ નથી. માટે અમે અપના જીવન ને શુરક્ષિત કરવાનું કાર્ય સંભાળ્યું છે. અમે અપને અપના જીવન માટે એક શુરક્ષિત કાલ પ્રદાન કરીએ છીએ.
અમારી પાશે લાઈફ ઇન્સ્યોરંસ કોર્પોરેસન ઓફ ઇન્ડિયા એટલે કે LIC દ્વારા આપવામાં આવેલ સત્તાવાર લાઈસન્સ ઉપલબ્ધ છે. અમે અપને એક અપના બજેટ મુજબ નો પ્લાન તૈયાર કરી આપીશું. જે અપને ભવિષ્યમાં તમારી વૃદ્ધાવાસ્તા દરમ્યાન અથવા તો જો અપના જીવનને કુદરતી અથવા આકસ્મિક રીતે કોઈ જોખમ પડે તો તમને અથવા તમારા પરિવાર ને શુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરશે.
જીવન વીમા વિષે અમે અપને ટુકમાં સમજાવીએ તો આપે જીવનવીમો એટલા માટે કરાવવો ઊજ જોઇ કે હાલના ઝડપ થી દોડતી જીંદગી ની અંદર આપના જીવન નો કોઈપણ ભરોષો નથી હોતો, તેથી જો અપના દ્વારા જીવન વીમો કરાવવા માં વાવેલ ની હોઈ અને જો કુદરતી અથવાતો આકસ્મિક રીતે આપનું મૃત્યું થાયછે તો અપના દ્વારા જોવામાં આવેલ એકપણ સપનું આપ ના દ્વારા સાકાર કરી શકાશે નહિ કે ન તો અપના પરિવાર દ્વારા આપનું સપનું સાકાર કરી શકશે. તો હવે આપ વિચારો કે આપ દ્વારા જીવન વીમો કરાવેલ નથી તો આપ ના જીવન ની સમાપ્તિ બાદ પણ અપના પરિવાર ને ભારે મુશ્કેલીઓ તથા ભારે હાલાકી નો શામનો કરવો પડી શકે છે. જેવીકે આપના બાળકોને પોતાનો અભ્યાસ અધુરો મૂકી અને કોઈ કાર્ય ક્ષેત્ર સાતે જોડાઈ જવું પડી શકે છે, કે આપની પત્ની ને કોઈ બીજાના ઘરમાં નોકર તારી કે કામ કારવું પડીશકે છે, કે આપના પરિવાર ને હાલ જે પોતાના મકાન માં રહે છે તે મકાન વેચી અને ભાડાના મકાન માં રહેવા જવું પડી શકે છે.
વિમો શું છે?
તે એક એવી વ્યવસ્થા છે,જેમાં આપના દ્વારા પસંદ કરાયેલા કોઈપણ એક વીમા કંપની આપના કોઈપણ પ્રકારનું નુકશાન કે બીમારી,અકસ્માત અથવા મૃત્યુમાં આપને વળતર આપવાની ખાતરી આપે છે. દરેક દુઃખદ ઘટના બાદ ફરીથી તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે વીમાઓ બે પ્રકારના હોય છે પ્રથમ જીવન વીમાઓ અને બીજું બિન જીવન વીમાઓ
• જીવન વીમા
જીવન વીમા હેઠળ વ્યક્તિની જિંદગીના વીમા સિવાય દ્વલ ફેમીલી અને ગ્રુપ વીમો હોય છે તેમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારને પૈસા મળે છે જેમાં મની બેક અને એન્ડોમેન્ટ પ્લાન પણ સામેલ હોય છે વીમો નફો કમાવવા માટે નથી હોતો પરંતુ વીમો નુકસાનની ભરપાઈ માટે હોય છે ખાનગી રોકાણ અને વીમા ને અલગ અલગ રાખવું જોઈએ.
• બિન જીવન વીમાઓ
બિન જીવન વીમાઓમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોમ અથવા પ્રોપર્ટી વીમા અથવા બાઝનેસ પ્રોપર્ટી નો વીમા અને ટ્રાવેલ વીમા સામેલ છે ગાડીઓના વીમા કરાવવા અનિવાર્ય હોય છે વાહનોના વીમા હેઠળ ગાડીના અકસ્માત નુકસાન અથવા તોડફોડની ભરપાઈ થાય છે લોન પર ઘર લીધું હોય તો મકાન વીમો જરૂર કરાવવો જોઈએ તેમાં મકાન અથવા મિલકત વીમા હેઠળ આગ અથવા અન્ય કોઈ નુકસાનની ભરપાઈ થાય છે.
• રોકાણ પહેલા વિમો
રોકાણ પહેલા વીમો જરૂરી છે. વીમો 1.5 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમ પર સેક્સ ની રાહત મળે છે. પરંતુ માત્ર ટેક્સ ની દ્રષ્ટિએ વીમો ન કરાવડાવો ટેક્સ પ્લાનીંગ રોકાણ અને વિમાને અલગ-અલગ જોવું જોઈએ. જવાબદારીઓની સાથે વીમો જરૂર હોવો જોઈએ ત્યાં જ નાની ઉંમરમાં વિમુ કરાવવા પર ઓછું પ્રીમિયમ ચૂકવવાનું રહે છે વીમો જીવન ના આધારે થાય છે એટલે કે દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવે છે અને વાર્ષિક આવકના 20થી 30 ગણા સુધી વીમો થઈ શકે છે મોટા વીમા નું મોટું પ્રીમિયમ હશે એવામાં મોટા જીવન વીમા માટે ટર્મ પ્લાન પસંદગી કરો.મની બેક અથવા એન્ડોમેન્ટ પ્લાનની સાથે જીવન વીમાનું પ્રીમિયમ ઘણું મોંઘું હોય છે એટલા માટે રોકાણના ઇરાદે વિમો ક્યારેય ન કરવો જોઈએ.
• વીમા પહેલા જાણકારી લો
જીવન અને બિન જીવન વીમા કંપનીઓ અલગ-અલગ હોય છે વિમુ લેતા સમયે કઈ વસ્તુઓ સામેલ છે અને કંઈ નહીં તેનું ધ્યાન રાખો કવરેજ અને પ્રીમિયમ વિશે સંપૂર્ણ જાણકારી લો આરોગ્ય વીમા કવર ધનારી બીમારીઓ જૂની બીમારી જે કવર થશે કે નહીં તે વાતની પણ જાણકારી લઈ લો ઘણી વીમા કંપનીના પ્લાન બીમારીઓને કવર કરે છે તો ઘણા પ્લાન ૮૦ વર્ષના વૃદ્ધો માટે પણ હોય છે. આરોગ્ય વીમા જેટલું વધારે પ્રીમિયમ હશે તેટલું જ મોટું કવરેજ હશે પોલીસની તમામ વાતો લેખિતમાં હોવી જોઈએ માત્ર એજન્ટ ની વાતો પર વિશ્વાસ ન કરો દરેક વસ્તુ લેખિતમાં પોલીસી દસ્તાવેજમાં હોય તે જરૂર જોઈ લો.
• મુખ્ય વીમા ના ચાર પ્રકાર
1. આરોગ્ય અને સ્વાસ્થ્ય વીમા: આ પોલીસી ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ વર્ષ પર માં ક્યારેક ને ક્યારેક ડૉક્ટરની જરૂર પડે છે એવા માં પોલીસી ધારકને સ્વાસ્થ્ય સંબંધી દરેક બાબતોમાં જેમ કે હોસ્પિટલમાં દાખલ થવા પર દવાનો ખર્ચ રૂમ નો ખર્ચ નિધિ ઓપરેશનનો ખર્ચ વીમા કંપની આપે છે તેના સિવાય અમુક કંપનીઓ વર્ષભરમાં અમુક રેગ્યુલર ચેક-અપ નો ખર્ચ પણ ઉઠાવે છે.
2. વાહન વીમા : જો આપની પાસે પોતાની કાર મોટર સાયકલ અથવા કોઈ અન્ય વાહનો છે તો વાહન વીમાના આપના માટે ખૂબ જ જરૂરી છે આ પ્રકારના વીમા ઓ આપની ગાડી ને દુર્ઘટનાગ્રસ્ત અથવા ચોરી થઈ જવા પર ગામ આવે છે પરંતુ અમુક વાહન વીમાથર્ડ પાર્ટી પોલીસી પણ કરવામાં આવે છે જેમાં ગાડી ચલાવનાર ડ્રાઇવર અથવા રાહદારી લોકોના વીમા નો ક્લેમ કરી શકાય છે
3. ઘર નો વીમો : ઘર ના બાંધકામ પુરા થયા બાદ જોગણ નો વીમો કરાવવામાં આવે છે તો તેમાં આપના ઘરનો સામાન અને ઘરના સ્ટ્રક્ચર અનુસાર પોલીસી બનાવવામાં આવે છે તેમાં વીમા કંપની ઘર અને તેના સામાન બંનેને થનારા નુકસાનની ભરપાઇ કરે છે આ વીમો ઘર પડી જવા કોઈ દુર્ઘટના થવા સામાનની ચોરી થવા પાણી અથવા કોઈ પણ એવી અસુવિધા માં કામ આવે છે જેમાં ઘર અથવા અંદર રાખેલ સામાન ને નુકસાન થયું હોય
4. પરિવહન વીમા ઓ : જુઓ આપ એકલા અથવા આપના પરિવાર સાથે ક્યાંક ફરવા જે રહ્યા છો તો એવામાં યાત્રા વીમો અથવા ટ્રાવેલ INSURANCE કરાવવો સારો હોય છે આ પ્રકારનો વીમો કરાવવા પર યાત્રા માં વિલંબ થવા યાત્રા થઈ જવા અથવા યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના થવા પર વીમા કંપની રૂપિયાના નુકસાનની ભરપાઇ કરે છે આ પ્રકારે આપ કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં થનારા નુકશાનની ચિંતા કર્યા વગર યાત્રા નો આનંદ લઇ શકો છો
• વીમો લેતા સમયે આ વાતોનું ધ્યાન રાખો
1. જીવન વીમો લેતા સમયે પરિવારને જણાવો : આપ જ્યારે પણ જીવન વીમો કરાવો તો આપના પરિવારને નજીકના લોકોને તેના વિશે જોવું જણાવો કારણ કે કોઈપણ પ્રકારની દુર્ઘટનાની સ્થિતિમાં પરિવારજનોએ પેપર વર્ગમાંથી પસાર થવું પડે છે એવામાં આપના પરિવારજનોને વીમા વિશે જાણ નહીં હોય તો તેનાથી આપના પરિવાર ને નુકસાન ઉઠાવવું પડી શકે છે
2. ઓછી વીમા રકમ પસંદ ન કરો : જીવન વીમો પોલીસી લેવું જરૂરી નથી પરંતુ ફરજ છે જો આપ મોટામાં મોટી વીમા પોલિસી પસંદ કરો છો તો પોલીસી પૂર્ણ થયાની સ્થિતિમાં અથવા તો પછી દુર્ઘટનાની સ્થિતિમાં વધુમાં વધુ વીમા કવરેજ મળશે જે આપણે અથવા આપના પરિવાર માટે ફાયદાકારક રહેશે.
3. તપાસ કર્યા બાદ જ પોલિસી લો : ગમે ત્યારે જીવન વીમો પોલીસી ખરીદવાની વાત હોય તો તે પહેલા પોલીસે ના પ્રકાર ની માનો સ્થળ સમયગાળો વગેરેની જાણકારી હોવી જોઈએ તેની જટિલતાઓને સમજવા માટે અને આપને માર્ગદર્શન કરવા માટે ઘણા ઉપકરણો વીમા કેલ્ક્યુલેટર અને સાહિત્ય સામગ્રી ઓનલાઇન અને ઓફલાઇન ઉપલબ્ધ છે.
4. વીમા પોલિસી પ્લેસ ના કરો : વીમા પોલિસી ત્યારે જ લો જ્યારે આપ આર્થિક અને માનસિક રૂપે સંપૂર્ણપણે તૈયાર હો જો આપ આપના પ્રિમીયમની ચૂકવણી રોકી દેશો તો અથવા પોલીસ સમયગાળા પહેલા જ પોલિસ થી બહાર નીકળી જવાનો નિર્ણય લો છો તો તેને પોલીસી લેપ્સ કવિ કહેવાય છે પોલીસી લેપ્સ કરીને આપના પરિવારને જીવનના જરૂરી અધિકારથી વંચિત કરી દો છો
For more information about Mahadev Investment's services, click here.
સફળ જીવન નો સાથી...