𝙼𝙰𝙷𝙰𝙳𝙴𝚅 𝙸𝙽𝚅𝙴𝚂𝚃𝙼𝙴𝙽𝚃 & 𝙲𝙾𝙼𝙼𝙾𝙽 𝚂𝙴𝚁𝚅𝙸𝙲𝙴 𝙲𝙴𝙽𝚃𝚁𝙴
𝙲𝙷𝙾𝚃𝙸𝙻𝙰
🌐 ચુંટણી કાર્ડ ની કામગીરી શરૂ 🌐
📌 ચુંટણી કાર્ડ ને લગતા તમામ કામકાજ કરી આપવામાં આવશે.
📌 નવું ચુંટણીકાર્ડ નું આવેદન કરી આપવામાં આવશે.
📌 ચુંટણી કાર્ડ માં નામ સુધારી આપવામાં આવશે.
📌 ચુંટણી કાર્ડ માં સરનામું સુધારી આપવામાં આવશે.
📌 ચુંટણી કાર્ડ માં વિધાનસભા બદલાવાની પ્રક્રિયા કરી આપીશું.
📌 ચુંટણી કાર્ડ માં પિતાના નામ ની જગ્યાએ પતિ નું નામ ઉમેરી આપીશું.
📌 ચુંટણી કાર્ડ ને લગતા અન્ય તમામ કામકાજ માટે માળો...
📌 અરજી કર્યા બાદ ૨૦ દિવસ માં આપનું ચુંટણીકાર્ડ બનાવી આપવામાં આવશે, જેની તમામ ગ્રાહક મિત્રો એ નોંધ લેવી.
- : : ખાસ નોંધ : : -
📌 નોંધ- આધાર કાર્ડ માં મોબાઈલ નંબર ફરજિયાત લિંક કરેલો હોવો જરૂરી નથી.
📌 ચુંટણીકાર્ડ ને લગતા તમામ કામકાજ ના અવેદાનો મહાદેવ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર હમેશા કરી આપવામાં આવશે જેના માટે કોઈ નોંધણી કાર્યક્રમ ની જરૂર નથી.
અરજી કરવા માટે સંપર્ક કરો.
𝙼𝙰𝙷𝙰𝙳𝙴𝚅 𝙸𝙽𝚅𝙴𝚂𝚃𝙼𝙴𝙽𝚃 & 𝙲𝚂𝙲 𝙲𝙴𝙽𝚃𝚁𝙴 - 𝙲𝙷𝙾𝚃𝙸𝙻𝙰
+912751299213
આવી નવીનતમ અપડેટ્સ મેળવવા અમારા ગ્રૂપ માં જોડાવા નીચે આપેલ ઐકોન્સ ઉપર ક્લિક કરો...