ઈ-શ્રમ ની સંપૂર્ણ વિગતવાર માહિતી

ઈ-શ્રમ યોજના
    e-SHRAM  કાર્ડ સમગ્ર દેશ માં માન્ય છે.
   
ફ્રી.... ફ્રી.... ફ્રી....
રજીસ્ટ્રેશન ના લાભ
    


• રજીસ્ટ્રેશન ના લાભ
✓ અશંગઠીત ક્ષેત્રો ના શ્રમીકો ને મળશે સામાજીક સુરક્ષા અને આવનારી તમામ કલ્યાણ કારી યોજનાઓ ના લાભ.
✓ ઈ-શ્રમ માં રજીસ્ટર થયેલ શ્રમીકો ને ૧ વર્ષ સુધી પી.એમ.એસ.બી.વાય (PMSBY) યોજના નો લાભ મળશે. 
✓ જેની અંતર્ગત દરેક લાભાર્થીઓને મૃત્યુ અને કયમી દિવ્યાંગતા થવા પર ૨ લાખ ૱ અને આંશિક દિવ્યાંગતા થવા પર ૧ લાખ ની સહાય મળવાપાત્ર
✓ આ ડેટાબેસ સરકાર ને અસંગઠિત શ્રમિકો માટે વિશેષ નીતિઓ અને યોજનાઓ બનાવવા માટે મદદ કરશે.
✓ તે સ્થળાંતરીત શ્રમ કર્મચારીઓ ને ટ્રેક કરવામાં મદદ કરશે અને તેમને રોજગારી ની તક પુરી પાડશે.

• રજીસ્ટ્રેશન માટે પાત્રતા
✓ કામદાર ની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ
✓ ઈન્કમટેકસ ન ભરતા હોવા જોઈએ
✓ ઈપીએફ (EPF)/ઈએસઆઈસી(ESIC) મેમ્બર ના હોવા જોઈએ.

ઈ-શ્રમથી જોડાઓ, આગળ વધો...

 


ઈ-શ્રમ માટે કઈ કઈ શ્રેણી ના શ્રમિકો આવેદન કરી શકે છે? તે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.








Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post